જો $\triangle ABC \sim \triangle EDF$ હોય અને $\triangle ABC$ એ $\triangle DEF$ ને સમરૂપ ન હોય,તો નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

  • A
    $AB \cdot EF = AC \cdot DE$
  • B
    $BC \cdot DE = AB \cdot EF$
  • C
    $BC \cdot EF = AC \cdot FD$
  • D
    $BC \cdot DE = AB \cdot FD$

Explore More

Similar Questions

જો સંગતતા $XYZ \leftrightarrow EFD$ માટે $\Delta XYZ \sim \Delta DEF$ હોય.
જો $m \angle X : m \angle Y : m \angle Z = 2 : 3 : 5$ હોય,તો $\Delta DEF$ માં $\ldots \ldots$ કાટખૂણો છે.

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ ની પરિમિતિ $68$ છે. જો $AC = 30$ હોય,તો $BD$ શોધો.

$\Delta PQR$ માં,$m\angle Q = 90^\circ$ છે. જો $PQ = 8$ અને $QR = 15$ હોય,તો $PR = \ldots$

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AC = 25$ અને $AM = 16$ હોય,તો $BM = \dots$

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB = 12$,$AC = 8$ અને $BD = 9$ હોય,તો $DC$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo