જો $D\left(\frac{-1}{2}, \frac{5}{2}\right)$,$E(7, 3)$ અને $F\left(\frac{7}{2}, \frac{7}{2}\right)$ એ $\triangle ABC$ ની બાજુઓના મધ્યબિંદુઓ હોય,તો $\triangle ABC$ નું ક્ષેત્રફળ શોધો.

  • A
    $10$
  • B
    $11$
  • C
    $12$
  • D
    $13$

Explore More

Similar Questions

દર્શાવો કે $A(1, 4)$,$B(7, -2)$ અને $C(9, 6)$ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે.

દર્શાવો કે બિંદુ $(5, 5)$ એ $(3, 5)$ અને $(7, 5)$ ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ છે.

બિંદુઓ $A(-4, -6)$ અને $B(6, b)$ વચ્ચેનું અંતર $10$ હોય,તો $b = \dots$

બિંદુઓ $(6, 8)$ અને $(3, 4)$ વચ્ચેનું અંતર ......... છે.

બિંદુઓ $A(5, 8)$ અને $B(1, 2)$ વચ્ચેનું અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo