જો $\sqrt{2}=1.414$ અને $\sqrt{3}=1.732$ હોય,તો $\frac{4}{3\sqrt{3}-2\sqrt{2}}+\frac{3}{3\sqrt{3}+2\sqrt{2}}$ ની કિંમત શોધો.

  • A
    $2.063$
  • B
    $1.063$
  • C
    $2.563$
  • D
    $1.563$

Explore More

Similar Questions

નીચેનાનો છેદ સંમેયીકરણ કરો:
$\frac{4 \sqrt{3}+5 \sqrt{2}}{\sqrt{48}+\sqrt{18}}$

Difficult
View Solution

નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે.

$0.1$ અને $0.11$ ની વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.

નીચેનાનું સાદું રૂપ આપો:
$\frac{2 \sqrt{3}}{3} - \frac{\sqrt{3}}{6}$

Difficult
View Solution

દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો,જેથી વિધાન સાચું બને: $(5^{-2})^{3} = \ldots \ldots \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo