જો $(-8, -4), (-2, 4)$ અને $(5, a)$ સમરેખ બિંદુઓ હોય,તો $a$ ની કિંમત શોધો.

  • A
    $\frac{50}{3}$
  • B
    $\frac{11}{3}$
  • C
    $\frac{44}{3}$
  • D
    $\frac{40}{3}$

Explore More

Similar Questions

જો $P(\frac{a}{3}, 4)$ એ બિંદુઓ $Q(-6, 5)$ અને $R(-2, 3)$ ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ હોય,તો $a$ ની કિંમત શોધો.

જો $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર $G(3, 3)$ હોય અને શિરોબિંદુઓ $B(-1, 2)$ અને $C(2, -3)$ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ શોધો.

બિંદુઓ $A(0, 6)$ અને $B(0, -2)$ વચ્ચેનું અંતર કેટલું છે?

$P(x_{1}, y_{1})$ અને $Q(x_{2}, y_{2})$ આપેલા બિંદુઓ છે. જો રેખાખંડ $\overline{PQ}$ એ $Y$-અક્ષને સમાંતર હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

બિંદુઓ $A(2, 3)$ અને $B(-3, -9)$ વચ્ચેનું અંતર ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo