જો $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર $G(3, 3)$ હોય અને શિરોબિંદુઓ $B(-1, 2)$ અને $C(2, -3)$ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ શોધો.

  • A
    $\frac{69}{2}$
  • B
    $\frac{6}{2}$
  • C
    $\frac{9}{4}$
  • D
    $\frac{10}{5}$

Explore More

Similar Questions

જો $A(2, 9)$,$B(-2, 1)$ અને $C(6, 3)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય અને $\Delta ABC$ નું ક્ષેત્રફળ $28$ હોય,તો $A$ માંથી $\overline{BC}$ પર દોરેલા વેધની લંબાઈ શોધો.

જો $(1, 7), (2, 4)$ અને $(k, 5)$ કાટકોણ ત્રિકોણ બનાવતા હોય,તો $k$ ની કિંમત શોધો.

Difficult
View Solution

$Y$-અક્ષ બિંદુઓ $A (-2, 4)$ અને $B (1, 1)$ ને જોડતા રેખાખંડનું $A$ થી કયા ગુણોત્તરમાં અને કયા બિંદુએ વિભાજન કરે છે?

જો $\Delta ABC$ ના શિરોબિંદુઓ $A(1, 4)$,$B(-3, 2)$ અને $C(5, 0)$ હોય,તો મધ્યગા $\overline{AD}$ ની લંબાઈ......... છે.

જો $G$ એ ત્રિકોણના શિરોબિંદુઓ $A(3h, 3k)$,$B(-3a, 0)$ અને $C(3a, 0)$ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર હોય,તો સાબિત કરો કે $AB^2 + BC^2 + AC^2 = 3(GA^2 + GB^2 + GC^2)$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo