જો $y = y(x)$ એ વિકલ સમીકરણ $\frac{dy}{dx} + (\tan x)y = \sin x, 0 \leq x \leq \frac{\pi}{3},$ નો ઉકેલ હોય અને $y(0) = 0$ હોય,તો $y\left(\frac{\pi}{4}\right)$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{4} \log_{e} 2$
  • B
    $\left(\frac{1}{2\sqrt{2}}\right) \log_{e} 2$
  • C
    $\log_{e} 2$
  • D
    $\frac{1}{2} \log_{e} 2$

Explore More

Similar Questions

જો વિકલ સમીકરણ $(x^{2}-4)y^{\prime}-2xy+2x(4-x^{2})^{2}=0$ માટે $x>2$ હોય અને તેનો ઉકેલ વક્ર $y=f(x)$ બિંદુ $(3, 15)$ માંથી પસાર થતો હોય, તો $f$ ની સ્થાનિક મહત્તમ કિંમત શોધો:

ધારો કે $f$ એ અંતરાલ $(0, \infty)$ માં વિકલનીય વિધેય છે,જેથી $f(1)=1$ અને દરેક $x>0$ માટે $\lim _{t \rightarrow x} \frac{t^2 f(x)-x^2 f(t)}{t-x}=1$ થાય છે. તો $2 f(2)+3 f(3)$ ની કિંમત .................... છે.

વિધેય $y = f(x)$ નો આલેખ જે બિંદુ $(0, 1)$ માંથી પસાર થાય છે અને વિકલ સમીકરણ $\frac{dy}{dx} + y \cos x = \cos x$ નું સમાધાન કરે છે,તે કેવું છે?

વિકલ સમીકરણ $(x + y) \frac{dy}{dx} = 1$ નો વ્યાપક ઉકેલ છે

ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $\frac{dy}{dx}=(y+1)((y+1)e^{x^{2}/2}-x)$ નો ઉકેલ છે,જ્યાં $y(2)=0$ છે. તો $y'(1)$ ની કિંમત . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo