જો $L$,$C$ અને $R$ અનુક્રમે સેલ્ફ-ઇન્ડક્ટન્સ,કેપેસીટન્સ અને અવરોધ હોય,તો નીચેનામાંથી કોનું પરિમાણ સમયનું નથી?

  • A
    $RC$
  • B
    $\frac{L}{R}$
  • C
    $\sqrt{LC}$
  • D
    $\frac{L}{C}$

Explore More

Similar Questions

એક $\frac{2.5}{\pi} \mu F$ કેપેસિટર અને $3000 \, \Omega$ અવરોધને $200 \, V$ અને $50 \, Hz$ આવૃત્તિ ધરાવતા $AC$ સોર્સ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. સર્કિટનો પાવર ફેક્ટર અને તેમાં વ્યય થતો પાવર અનુક્રમે કેટલો હશે?

Difficult
View Solution

જો નીચે આપેલા સર્કિટ માટે ઇનપુટ વોલ્ટેજ $V_i$ એ $V_i(t) = A \cos (2 \pi f t)$ દ્વારા આપવામાં આવે છે અને આઉટપુટ વોલ્ટેજ $V_o(t) = B \cos (2 \pi f t + \phi)$ દ્વારા આપવામાં આવે છે,તો નીચેના ચાર આલેખમાંથી કયો આલેખ $\phi$ વિરુદ્ધ $f$ ના ફેરફારને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

ખોટું વિધાન પસંદ કરો.

$LCR$ શ્રેણી પરિપથમાં,જ્યારે પરિપથમાંથી $L$ દૂર કરવામાં આવે છે,ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે. જો $L$ ને બદલે $C$ ને પરિપથમાંથી દૂર કરવામાં આવે,તો કળા તફાવત ફરીથી $\frac{\pi}{3}$ થાય છે. પરિપથનો પાવર ફેક્ટર કેટલો હશે? $(\tan 60^{\circ}=\sqrt{3})$

$LCR$ સર્કિટમાં $R = 100 \ \Omega$ છે. જ્યારે કેપેસિટન્સ $C$ દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $\pi /3$ જેટલો પાછળ રહે છે. જ્યારે ઇન્ડક્ટન્સ $L$ દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $\pi /3$ જેટલો આગળ રહે છે. સર્કિટનો ઇમ્પિડન્સ (અડચણ) ......$\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo