જો $n, e, \tau$ અને $m$ અનુક્રમે ઇલેક્ટ્રોન ઘનતા,વિદ્યુતભાર,રિલેક્સેશન સમય અને ઇલેક્ટ્રોનનું દળ દર્શાવતા હોય,તો $l$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારનો અવરોધ કેટલો થાય?

  • A
    $\frac{m l}{n e^2 \tau A}$
  • B
    $\frac{m \tau A}{n e^2 l}$
  • C
    $\frac{n e^2 \tau A}{m l}$
  • D
    $\frac{n e^2 A}{m \tau l}$

Explore More

Similar Questions

$160\,\Omega$ અવરોધ ધરાવતા તારને ઓગાળીને તેની મૂળ લંબાઈના ચોથા ભાગનો તાર બનાવવામાં આવે છે. તો તારનો નવો અવરોધ $......\Omega$ થશે.

લીડ વાયર કેવા હોવા જોઈએ?

તાંબાની એક પટ્ટી અને જર્મેનિયમની બીજી પટ્ટીને ઓરડાના તાપમાનથી $80\, K$ સુધી ઠંડી કરવામાં આવે છે. તો કોનો અવરોધ:

જે ઘન પદાર્થોનો અવરોધનો તાપમાન ગુણાંક ઋણ હોય છે તે છે:

તાપમાન વધારવાથી,વાહક અને અર્ધવાહકની વિશિષ્ટ અવરોધકતા (resistivity) અનુક્રમે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo