જો $C$ એ આપેલ શૂન્યતર અદિશ હોય અને $\overline{A}$ તથા $\overline{B}$ એ આપેલ શૂન્યતર સદિશો છે કે જેથી $\overline{A}$ એ $\overline{B}$ ને લંબ છે. જો સદિશ $\overline{X}$ એવો હોય કે $\overline{A} \cdot \overline{X} = C$ અને $\overline{A} \times \overline{X} = \overline{B}$,તો $\overline{X}$ શું થાય?

  • A
    $\frac{C \overline{A} + \overline{A} \times \overline{B}}{|\overline{A}|^2}$
  • B
    $\frac{C \overline{A} \times \overline{B}}{|\overline{A}|^2}$
  • C
    $\frac{C \overline{A} - \overline{A} \times \overline{B}}{|\overline{A}|^2}$
  • D
    $\frac{C \overline{A} + \overline{B}}{|\overline{A}|^2}$

Explore More

Similar Questions

ધારો કે સદિશો $\overline{PQ}, \overline{QR}, \overline{RS}, \overline{ST}, \overline{TU}$ અને $\overline{UP}$ એ એક નિયમિત ષટ્કોણની બાજુઓ દર્શાવે છે.
$\text{વિધાન}-1$: $\overline{PQ} \times (\overline{RS} + \overline{ST}) \neq \overrightarrow{0}$.
$\text{વિધાન}-2$: $\overline{PQ} \times \overline{RS} = \overrightarrow{0}$ અને $\overline{PQ} \times \overline{ST} \neq \overrightarrow{0}$.

જો સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો $\vec{d_1} = \hat{i} - \hat{j} + 2\hat{k}$ અને $\vec{d_2} = 2\hat{i} + 3\hat{j} + \alpha\hat{k}$ હોય અને તેનું ક્ષેત્રફળ $\frac{\sqrt{93}}{2}$ ચોરસ એકમ હોય,તો $\alpha = $

જો $l_1, m_1, n_1$ અને $l_2, m_2, n_2$ એ બે લંબ રેખાઓની દિકકોસાઇન (direction cosines) હોય,તો બંને રેખાઓને લંબ હોય તેવી રેખાની દિકકોસાઇન શું હશે?

ધારો કે $A(2, 3, 0)$, $B(0, 3, 2)$ અને $C(4, 0, 3)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

ધારો કે $\overline{a}=\hat{i}+2 \hat{j}-\hat{k}$ અને $\overline{b}=\hat{i}+\hat{j}-\hat{k}$ બે સદિશો છે. જો $\overline{c}$ એવો સદિશ હોય કે જેથી $\overline{b} \times \overline{c}=\overline{b} \times \overline{a}$ અને $\overline{c} \cdot \overline{a}=0$ થાય,તો $\overline{c} \cdot \overline{b}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo