જો $\vec{A}=3 \hat{i}-2 \hat{j}+\hat{k}$,$\vec{B}=\hat{i}-3 \hat{j}+5 \hat{k}$ અને $\vec{C}=2 \hat{i}+\hat{j}-4 \hat{k}$ કાટકોણ ત્રિકોણ બનાવે છે,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $\vec{A}=\vec{B}+\vec{C}$ અને $A^2=B^2+C^2$
  • B
    $\vec{A}=\vec{B}+\vec{C}$ અને $B^2=A^2+C^2$
  • C
    $\vec{B}=\vec{A}+\vec{C}$ અને $B^2=A^2+C^2$
  • D
    $\vec{B}=\vec{A}+\vec{C}$ અને $A^2=B^2+C^2$

Explore More

Similar Questions

એક ટ્રક ઉત્તર દિશામાં $20 \, m/s$ ની ઝડપે ગતિ કરે છે અને ત્યારબાદ પશ્ચિમ દિશામાં તેટલી જ ઝડપે વળે છે. તેના વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

સમાન મૂલ્યના બે સદિશોનું પરિણામી સદિશ તે બે સદિશો પૈકીના કોઈપણ એક સદિશ જેટલું જ છે. તો તે બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

આપેલ સદિશોની જોડીઓમાંથી,બે સદિશોનું પરિણામી ક્યારેય $3$ એકમ હોઈ શકે નહીં. તે સદિશો કયા છે?

બે સદિશો $2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}$ અને $2 \hat{i}-7 \hat{j}-4 \hat{k}$ ના પરિણામી સદિશ દ્વારા $x$-અક્ષ સાથે બનતો ખૂણો કેટલો છે ($^{\circ}$ માં)?

સદિશ સરવાળાના બે ગુણધર્મો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo