જો $\sin {\theta _1} + \sin {\theta _2} + \sin {\theta _3} = 3$ હોય,તો $\cos {\theta _1} + \cos {\theta _2} + \cos {\theta _3} = $

  • A
    $3$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $0$

Explore More

Similar Questions

ઉપરથી ખુલ્લું એક નળાકાર પાત્ર $20 \ cm$ ઊંચું અને $10 \ cm$ વ્યાસ ધરાવે છે. પાત્રના તળિયે કેન્દ્રમાં $1 \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક ગોળાકાર છિદ્ર પાડવામાં આવે છે. ઉપરની નળીમાંથી પાણી $100 \ cm^3 s^{-1}$ ના દરે પાત્રમાં વહે છે. સ્થાયી અવસ્થામાં પાત્રમાં પાણીની ઊંચાઈ ....... $cm$ હશે. ($g = 1000 \ cm s^{-2}$ લો)

શરીરમાં આવેલી સૌથી નાની રુધિરવાહિની કઈ છે?

જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણના કોણીય સ્થાનાંતરનું સમીકરણ $\theta(t) = 2t^3 + 0.5$ દ્વારા આપવામાં આવે,જ્યાં $\theta$ રેડિયનમાં અને $t$ સેકન્ડમાં છે,તો શરૂઆતથી $2 \, s$ પછી કણનો કોણીય વેગ ......... $rad/s$ હશે.

ચોક્કસ ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવતો એક ઘન પદાર્થ કોઈ સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે. ઘન પદાર્થના તાપમાન $\theta$ માં થતો ફેરફાર અને આપેલી ઉષ્મા $Q$ વચ્ચેનો સંબંધ બાજુમાં આપેલા આલેખમાં દર્શાવેલ છે. આલેખનો $BC$ ભાગ શું દર્શાવે છે?

ન્યુક્લિક એસિડમાં નાઇટ્રોજન બેઈઝની નીચેનામાંથી કઈ જોડી તેની શ્રેણી સાથે અસંગત રીતે જોડાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo