જો $A$ અને $B$ એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) > 0$ અને $P(B) \neq 1$ હોય,તો $P(A \mid B^{\prime}) = $ . . . . . . .

  • A
    $1 - P(A \mid B^{\prime})$
  • B
    $\frac{P(A^{\prime})}{P(B)}$
  • C
    $1 - P(A \mid B)$
  • D
    $1 - P(A^{\prime} \mid B^{\prime})$

Explore More

Similar Questions

એક પાત્રમાં $5$ લાલ અને $5$ કાળા દડા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે,તેનો રંગ નોંધવામાં આવે છે અને તેને પાત્રમાં પાછો મૂકવામાં આવે છે. વધુમાં,પસંદ કરેલા રંગના $2$ વધારાના દડા પાત્રમાં ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બીજો દડો લાલ હોય તેની સંભાવના કેટલી છે?

એક પક્ષપાતી પાસા (biased die) માટે,અલગ-અલગ સપાટીઓ ઉપર આવવાની સંભાવનાઓ નીચે મુજબ છે:
$Face$ $1$ $2$ $3$ $4$ $5$ $6$
$Probability$ $0.1$ $0.32$ $0.21$ $0.15$ $0.05$ $0.17$

પાસાને ઉછાળવામાં આવે છે અને તમને જણાવવામાં આવે છે કે કાં તો સપાટી $1$ અથવા $2$ ઉપર આવી છે. તો તે સપાટી $1$ હોવાની સંભાવના કેટલી છે?

બે ઘટનાઓ $A$ અને $B$ માટે,નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

એક પેટીમાં $10$ કેરીઓ છે, જેમાંથી $4$ બગડેલી છે. $2$ કેરીઓ યાદચ્છિક રીતે એકસાથે લેવામાં આવે છે. જો તેમાંથી એક સારી જણાય, તો બીજી પણ સારી હોય તેની સંભાવના કેટલી છે?

એક સમતોલ પાસો ફેંકવામાં આવે છે. ઘટનાઓ $E=\{1,3,5\}, F=\{2,3\},$ અને $G=\{2,3,4,5\}$ ધ્યાનમાં લો. $P((E \cup F) | G)$ અને $P((E \cap F) | G)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo