જો $ A=\begin{bmatrix} \cos 2 \theta & -\sin 2 \theta \\ \sin 2 \theta & \cos 2 \theta \end{bmatrix} $ અને $ A+A^{T}=I $ હોય,જ્યાં $ I $ એ $ 2 \times 2 $ એકમ શ્રેણિક છે અને $ A^{T} $ એ $ A $ નો પરિવર્તિત શ્રેણિક છે,તો $ \theta $ ની કિંમત શોધો.

  • A
    $ \frac{\pi}{6} $
  • B
    $ \frac{\pi}{3} $
  • C
    $ \pi $
  • D
    $ \frac{3 \pi}{2} $

Explore More

Similar Questions

જો $A = \begin{bmatrix} 1 & -1 & 2 \\ -2 & 3 & -3 \\ 4 & -4 & 5 \end{bmatrix}$ એ આપેલ શ્રેણિક હોય અને $A^T$ એ $A$ નો પરિવર્તિત શ્રેણિક દર્શાવે,તો $AA^T - A - A^T =$

જો $ A = \begin{bmatrix} \cos \alpha & \sin \alpha \\ -\sin \alpha & \cos \alpha \end{bmatrix} $ હોય,તો $ A A^{\prime} = $

બે ચોરસ શ્રેણિકો $A$ અને $B$ કે જે સરવાળા અને ગુણાકાર માટે સુસંગત છે,તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

ધારો કે $X$ અને $Y$ બે સ્વૈચ્છિક,$3 \times 3$,શૂન્યતર,વિસંમિત (skew-symmetric) શ્રેણિકો છે અને $Z$ એ એક સ્વૈચ્છિક $3 \times 3$,શૂન્યતર,સંમિત (symmetric) શ્રેણિક છે. તો નીચેનામાંથી કયા શ્રેણિકો વિસંમિત છે?
$(A) Y^3 Z^4 - Z^4 Y^3$
$(B) X^{44} + Y^{44}$
$(C) X^4 Z^3 - Z^3 X^4$
$(D) X^{23} + Y^{23}$

શ્રેણિકો $A$ અને $B$ માટે,ચકાસો કે $(AB)^{\prime} = B^{\prime} A^{\prime}$ જ્યાં $A = \begin{bmatrix} 0 \\ 1 \\ 2 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 1 & 5 & 7 \end{bmatrix}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo