જો $a, b$ અને $c$ એ ત્રિકોણની બાજુઓ હોય કે જેથી $a^4 + b^4 + c^4 = 2c^2(a^2 + b^2)$ થાય,તો બાજુ $c$ ની સામેનો ખૂણો કયો છે?

  • A
    $45^\circ$ અથવા $135^\circ$
  • B
    $30^\circ$ અથવા $100^\circ$
  • C
    $50^\circ$ અથવા $100^\circ$
  • D
    $60^\circ$ અથવા $120^\circ$

Explore More

Similar Questions

જો $H$ એ $\triangle ABC$ નું લંબકેન્દ્ર હોય અને $AH=x, BH=y, CH=z$ હોય,તો $\frac{abc}{xyz}=$

$\triangle ABC$ માં, સામાન્ય સંકેતો સાથે, જો $r=r_1-r_2-r_3$ હોય, તો $2R=$

ત્રિકોણ $PQR$ માં,જો $\sin P, \sin Q, \sin R$ એ $A.P.$ માં હોય,તો

કોઈપણ ત્રિકોણમાં,જો ખૂણાઓનો ગુણોત્તર $1: 2: 3$ હોય,તો તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર શું હશે?

જો $\triangle ABC$ ના ક્ષેત્રફળના $4$ ગણા $c^2-(a-b)^2$ હોય,તો $\sin C$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo