ત્રિકોણ $PQR$ માં,જો $\sin P, \sin Q, \sin R$ એ $A.P.$ માં હોય,તો

  • A
    વેધ $A.P.$ માં છે.
  • B
    વેધ $H.P.$ માં છે.
  • C
    મધ્યગાઓ $G.P.$ માં છે.
  • D
    મધ્યગાઓ $A.P.$ માં છે.

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ માં સામાન્ય સંકેતો સાથે,જો $3a = b + c$ હોય,તો $\cot \frac{B}{2} \cdot \cot \frac{C}{2} =$

$\triangle ABC$ માં,સામાન્ય સંકેતો સાથે,જો $\frac{1}{b+c}+\frac{1}{c+a}=\frac{3}{a+b+c}$ હોય,તો $m \angle C$ ની કિંમત શું થાય?

ત્રિકોણ $ABC$ માં,જો $\frac{\cos A}{a} = \frac{\cos B}{b} = \frac{\cos C}{c}$ હોય,તો ત્રિકોણ કેવો છે?

જો $\Delta = a^2 - (b - c)^2$ એ $\triangle ABC$ નું ક્ષેત્રફળ હોય,તો $\tan A$ ની કિંમત શોધો.

$\triangle ABC$ માં,જો $a+c=5b$ હોય,તો $\cot \frac{A}{2} \cot \frac{C}{2}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo