જો $L, M, N$ એ $\triangle PQR$ ની બાજુઓ $PQ, QR$ અને $RP$ ના મધ્યબિંદુઓ હોય,તો $\overrightarrow{QM} + \overrightarrow{LN} + \overrightarrow{ML} + \overrightarrow{RN} - \overrightarrow{MN} - \overrightarrow{QL} = $

  • A
    $\overrightarrow{PQ} + \overrightarrow{QR} + \overrightarrow{LM} + \overrightarrow{MN}$
  • B
    $\overrightarrow{LP} + \overrightarrow{PM} + \overrightarrow{MQ}$
  • C
    $\vec{0}$
  • D
    $\overrightarrow{LM} + \overrightarrow{MN} + \overrightarrow{NR}$

Explore More

Similar Questions

$A, B, C, D, E$ એ પાંચ સમતલીય બિંદુઓ છે,તો $\overrightarrow{DA} + \overrightarrow{DB} + \overrightarrow{DC} + \overrightarrow{AE} + \overrightarrow{BE} + \overrightarrow{CE}$ ની કિંમત શોધો.

જો $P, Q, R$ અને $S$ એ અનુક્રમે $\hat{i}+\hat{j}-\hat{k}, 2 \hat{i}-\hat{j}+3 \hat{k}, 2 \hat{i}-3 \hat{k}$ અને $3 \hat{i}-2 \hat{j}+\hat{k}$ સ્થાન સદિશો ધરાવતા બિંદુઓ હોય, તો $PQ$ અને $RS$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો બિંદુ $C$ એ $2 \hat{i}-3 \hat{j}+2 \hat{k}$ અને $3 \hat{i}-\hat{j}-2 \hat{k}$ સ્થાન સદિશો ધરાવતા બિંદુઓને જોડતા રેખાખંડનું $2: 3$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય,તો $2 \hat{i}-\hat{j}+\hat{k}$ સ્થાન સદિશ ધરાવતા બિંદુથી $C$ નું અંતર શોધો.

ધારો કે $A(3 \hat{i}+\hat{j}-\hat{k})$ અને $B(13 \hat{i}-4 \hat{j}+9 \hat{k})$ એ રેખા $L$ પરના બે બિંદુઓ છે. $C$ અને $D$ એ રેખા $L$ પર $A$ ની બંને બાજુએ અનુક્રમે $9$ અને $6$ એકમના અંતરે આવેલા બિંદુઓ છે અને $C$ એ $A$ અને $B$ ની વચ્ચે આવેલું છે. તો $C$ અને $D$ ના સ્થાન સદિશો અનુક્રમે છે:

$k$ ની કઈ કિંમત માટે સદિશો $\vec{a} = \hat{i} - \hat{j}$ અને $\vec{b} = -2\hat{i} + k\hat{j}$ સમરેખ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo