જો $P(\alpha, \beta)$ એ રેખા $3x + y = 0$ પરનું બિંદુ હોય અને બિંદુ $P$ તથા બિંદુ $Q(1, 1)$ એ રેખા $3x - 4y - 8 = 0$ ની વિરુદ્ધ બાજુએ આવેલા હોય,તો:

  • A
    $\alpha > \frac{8}{15}, \beta < -\frac{8}{5}$
  • B
    $\alpha < \frac{8}{15}, \beta < -\frac{8}{5}$
  • C
    $\alpha > \frac{8}{15}, \beta > -\frac{8}{5}$
  • D
    $\alpha < \frac{8}{15}, \beta > -\frac{8}{5}$

Explore More

Similar Questions

રેખાઓ $3x + 4y = 9$ અને $6x + 8y = 15$ વચ્ચેનું અંતર કેટલા એકમ છે?

એક સુરેખા $3x - y - 3 = 0$ અને $3x - y + 5 = 0$ રેખાઓને સમાંતર છે અને તેમની વચ્ચે આવેલી છે. જો તેનું આ રેખાઓથી અંતર $3 : 5$ ના ગુણોત્તરમાં હોય,તો તેનું સમીકરણ શોધો:

ધારો કે $\alpha$ એ રેખાઓ $-x + y = 2$ અને $x - y = 2$ વચ્ચેનું અંતર છે,અને $\beta$ એ રેખાઓ $4x - 3y = 5$ અને $6y - 8x = 1$ વચ્ચેનું અંતર છે,તો:

ઉગમબિંદુ $(0, 0)$ થી $(x', y')$ અને $(x'', y'')$ ને જોડતી રેખા પર દોરેલા લંબની લંબાઈ કેટલી થાય?

ધારો કે રેખાઓ $2x - 3y + 4 = 0$ અને $6x - 9y + 7 = 0$ ને લંબ દોરેલી રેખા $L$ તેમને અનુક્રમે $A$ અને $B$ માં મળે છે. જો $P(1, 1)$ એ $L$ પરનું બિંદુ હોય,તો $P$ એ $AB$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo