જો $r_1$ અને $r_2$ એ પ્રિઝમની પ્રથમ અને બીજી સપાટી પરના વક્રીભવનકોણ હોય,તો પ્રિઝમનો ખૂણો કેટલો થાય?

  • A
    $r_1-r_2$
  • B
    $\frac{(r_1-r_2)}{2}$
  • C
    $\frac{(r_1+r_2)}{2}$
  • D
    $r_1+r_2$

Explore More

Similar Questions

પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ સ્પર્શક રીતે આપાત થાય છે. વક્રીભવન પછી,કિરણ બીજી સપાટીમાંથી બહાર આવતું નથી. જો ક્રાંતિકોણ $C$ હોય,તો પ્રિઝમનો ખૂણો કેટલો હોવો જોઈએ?

જ્યારે સફેદ પ્રકાશ પોલા પ્રિઝમમાંથી પસાર થાય છે,ત્યારે

કાચના પ્રિઝમનો મુખ્ય આડછેદ $AB = AC$ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ છે. સપાટી $AC$ પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રકાશનું કિરણ સપાટી $AB$ પર લંબરૂપે આપાત થાય છે અને બે પરાવર્તન પછી, તે પાયા $BC$ માંથી પાયાને લંબરૂપે બહાર નીકળે છે. પ્રિઝમનો ખૂણો $BAC$ કેટલો હશે ($^{\circ}$ માં)?

પ્રિઝમની વક્રીભવન સપાટી પર પ્રકાશના કિરણ માટે આપાતકોણ $45^o$ છે. પ્રિઝમનો કોણ $60^o$ છે. જો કિરણ પ્રિઝમમાંથી લઘુત્તમ વિચલન અનુભવે,તો લઘુત્તમ વિચલન કોણ અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલો હશે?

એક કાચનો પ્રિઝમ $A$ લાલ અને વાદળી કિરણોને અનુક્રમે $10^{\circ}$ અને $12^{\circ}$ જેટલું વિચલિત કરે છે. બીજો પ્રિઝમ $B$ તેમને અનુક્રમે $8^{\circ}$ અને $10^{\circ}$ જેટલું વિચલિત કરે છે. તેમની વિભાજન શક્તિનો ગુણોત્તર ($A$ થી $B$) કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo