જો $a=2 \hat{i}+3 \hat{j}-5 \hat{k}$,$b=m \hat{i}+n \hat{j}+12 \hat{k}$ અને $a \times b=0$ હોય,તો $(m, n)$ ની કિંમત શોધો.

  • A
    $\left(\frac{-24}{5}, \frac{-36}{5}\right)$
  • B
    $\left(\frac{-24}{5}, \frac{36}{5}\right)$
  • C
    $\left(\frac{24}{5}, \frac{-36}{5}\right)$
  • D
    $\left(\frac{24}{5}, \frac{36}{5}\right)$

Explore More

Similar Questions

બે સદિશો $3i + 2j - k$ અને $12i + 5j - 5k$ વચ્ચેના ખૂણાનો સાઈન (sine) શું થશે?

ધારો કે $u$ અને $v$ બે શૂન્યતર સદિશો છે. તો સદિશ ગુણાકાર $u \times v$ નું માન હંમેશા

જો $a \times (b \times c) = 0$ હોય,તો

સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો જેની પાસપાસેની બાજુઓ સદિશો $\vec{a} = 3\hat{i} + \hat{j} + 4\hat{k}$ અને $\vec{b} = \hat{i} - \hat{j} + \hat{k}$ દ્વારા આપવામાં આવી છે.

સદિશો $\vec{p}=a \hat{i}+b \hat{j}+c \hat{k}$, $\vec{q}=d \hat{i}+3 \hat{j}+4 \hat{k}$ અને $\vec{r}=3 \hat{i}+\hat{j}-2 \hat{k}$ એ ત્રિકોણ $ABC$ બનાવે છે, જ્યાં $\vec{p}=\vec{q}+\vec{r}$ છે. જો $\triangle ABC$ નું ક્ષેત્રફળ $5 \sqrt{6}$ ચોરસ એકમ હોય, તો $a, b, c$ ના નિરપેક્ષ મૂલ્યોનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo