જો $AgCl$ માં $1 \times 10^{-4}$ મોલ ટકા $CdCl_2$ ઉમેરવામાં આવે,તો કેટાયન અવકાશની સંખ્યા ($mol^{-1}$ માં) કેટલી હશે?

  • A
    $6.023 \times 10^{19}$
  • B
    $6.023 \times 10^{21}$
  • C
    $6.023 \times 10^{17}$
  • D
    $6.023 \times 10^{23}$

Explore More

Similar Questions

એક ઘન લેટીસમાં,કેટાયન લેટીસની જગ્યા છોડીને આંતરકાશીય (interstitial) સ્થાન પર સ્થિત છે. આ લેટીસ ક્ષતિ કઈ છે?

$ZnO$ ને ગરમ કરતા તે સફેદમાંથી પીળા રંગમાં ફેરવાય છે કારણ કે તે ................

જ્યારે પિગલિત $NaCl$ માં $SrCl_2$ ઉમેરીને સ્ફટિકીકરણ કરવામાં આવે છે,ત્યારે ઉદ્ભવતી ક્ષતિ ........ છે.

સ્ફટિકમાં શૉટકી ક્ષતિ ક્યારે જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo