જો $\sin A = -\frac{24}{25}$,$\cos B = \frac{15}{17}$,$A$ એ $4^{\text{th}}$ ચરણમાં નથી અને $B$ એ $1^{\text{st}}$ ચરણમાં નથી,તો $(A+B)$ કયા ચરણમાં આવે છે?

  • A
    $1^{\text{st}}$ ચરણ
  • B
    $2^{\text{nd}}$ ચરણ
  • C
    $3^{\text{rd}}$ ચરણ
  • D
    $4^{\text{th}}$ ચરણ

Explore More

Similar Questions

જો $\sin A = \frac{4}{5}$ અને $\cos B = -\frac{12}{13}$ હોય,જ્યાં $A$ અને $B$ અનુક્રમે પ્રથમ અને ત્રીજા ચરણમાં આવેલા હોય,તો $\cos(A + B) = $

જો $A + C = B$ હોય,તો $\tan A \tan B \tan C = $

જો $\cos P = \frac{1}{7}$ અને $\cos Q = \frac{13}{14}$ હોય,જ્યાં $P$ અને $Q$ બંને લઘુકોણ છે,તો $P - Q$ નું મૂલ્ય ....$^o$ છે.

જો $\theta \in \left(0, \frac{\pi}{2}\right)$ માટે $\tan 3\theta \cdot \tan 2\theta \cdot \tan \theta + \tan 2\theta + \tan \theta = 1$ હોય,તો $\theta =$

જો $A + B = \frac{\pi}{4}$ હોય,તો $(1 + \tan A)(1 + \tan B) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo