જો $a$ અને $b$ બે સદિશો એવા હોય કે જેથી $a \cdot b = 0$ અને $a \times b = 0$ થાય,તો:

  • A
    $a$ એ $b$ ને સમાંતર છે
  • B
    $a$ એ $b$ ને લંબ છે
  • C
    $a$ અથવા $b$ માંથી કોઈ એક શૂન્ય સદિશ છે
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $D$ અને $E$ એ બાજુઓ $BC$ અને $CA$ ના મધ્યબિંદુઓ હોય,તો $2(\vec{AD}+\vec{EB})=$

જો $A$ અને $B$ ના સ્થાન સદિશો અનુક્રમે $(1, 1, 0)$ અને $(0, 1, 1)$ હોય,તો $\overrightarrow{AB} =$

$\vec{x} = (2, 3, \sqrt{3})$ ની દિશામાં એકમ સદિશ . . . . . . છે.

ધારો કે $a = \hat{i} + x \hat{j} + \hat{k}$,$b = \hat{i} + \hat{j} + \hat{k}$ અને $|a + b| = |a| + |b|$,તો

જો $P(1, 3, -7)$ અને $Q(5, -2, 4)$ હોય,તો $|\vec{PQ}| = \dots$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo