જો ${P_1}$ અને ${P_2}$ એ બિંદુઓ $(2, 3, 4)$ અને $(1, 1, 4)$ થી સમતલ $3x - 6y + 2z + 11 = 0$ પરના લંબની લંબાઈ હોય,તો ${P_1}$ અને ${P_2}$ એ કયા સમીકરણના બીજ છે?

  • A
    ${P^2} - 23P + 7 = 0$
  • B
    $7{P^2} - 23P + 16 = 0$
  • C
    ${P^2} - 17P + 16 = 0$
  • D
    ${P^2} - 16P + 7 = 0$

Explore More

Similar Questions

$xyz$ અવકાશમાં સમીકરણો $|x| = p, |y| = p, |z| = p$ શું દર્શાવે છે?

ધારો કે $P(1, -2, 5)$ એ ઉગમબિંદુથી સમતલ $\pi_1$ પર દોરેલા લંબનો લંબપાદ છે અને તે જ $P$ એ $(1, 2, -1)$ થી સમતલ $\pi_2$ પર દોરેલા લંબનો લંબપાદ છે. તો સમતલો $\pi_1$ અને $\pi_2$ વચ્ચેનો લઘુકોણ શોધો.

$y$-અક્ષને સમાવતા અને બિંદુ $(1, 2, 3)$ માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

જો $(2,3,-1)$ એ $(4,2,1)$ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ હોય,તો સમતલનું સમીકરણ શોધો.

એક સમતલ $\pi$ એ $(2,0,1)$ અને $(3,-3,4)$ માંથી પસાર થાય છે અને સમતલ $x-2y+z=6$ ને લંબ છે. નીચેનામાંથી કયું સમતલ એ સમતલ $\pi$ ને લંબ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo