જો $ABC$ એક સમદ્વિબાજુ ત્રિકોણ હોય અને પાયાના બિંદુઓના યામ $B(1, 3)$ અને $C(-2, 7)$ હોય, તો $A$ ના યામ શું હોઈ શકે?

  • A
    $(1, 6)$
  • B
    $(-\frac{1}{8}, 5)$
  • C
    $(\frac{5}{6}, 6)$
  • D
    $(-7, \frac{1}{8})$

Explore More

Similar Questions

જો રેખા $3x + 5y = 15$ પરનું બિંદુ $P$ યામ અક્ષોથી સમાન અંતરે હોય,તો $P$ ક્યાં આવેલું છે?

એક ગતિશીલ રેખા રેખાઓ $x+y=0$ અને $x-y=0$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે છે, જેથી શિરોબિંદુઓ $(0,0)$, $A$ અને $B$ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ અચળ $C$ છે. $AB$ ના મધ્યબિંદુનો બિંદુપથ નીચેનામાંથી કયું સમીકરણ દર્શાવે છે?

જો શૂન્યેતર સંખ્યાઓ $a, b, c$ સ્વરિત શ્રેણીમાં હોય,તો સુરેખા $\frac{x}{a} + \frac{y}{b} + \frac{1}{c} = 0$ હંમેશા એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે. તે બિંદુના યામ શોધો.

Difficult
View Solution

એવા બિંદુનો બિંદુપથ શોધો કે જેથી પ્રથમ ચરણમાં બે આપેલ લંબ રેખાઓથી તેના અંતરનો સરવાળો $2$ એકમ થાય.

જો એક ચલ બિંદુ $P$ થી બિંદુ $(4, 3)$ સુધીનું અંતર,$P$ થી રેખા $x + 2y - 1 = 0$ પરના લંબ અંતર જેટલું હોય,તો બિંદુ $P$ ના બિંદુપથનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo