જો $\int f(x) \sin x \cos x \, dx = \frac{1}{2(b^2 - a^2)} \log f(x) + c$, જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે, તો $f(x)$ બરાબર શું થાય?

  • A
    $\frac{2}{(b^2 - a^2) \sin 2x}$
  • B
    $\frac{2}{ab \sin 2x}$
  • C
    $\frac{2}{(b^2 - a^2) \cos 2x}$
  • D
    $\frac{2}{ab \cos 2x}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

$5000 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે એક સ્લિટ વિવર્તનમાં પ્રથમ ન્યૂનતમ $\theta = 30^o$ પર મળે છે. તો સ્લિટની પહોળાઈ કેટલી હશે?

જો બિંદુ $P(a, b, c)$ માંથી $yz$ અને $zx$ સમતલ પર લંબ $PA$ અને $PB$ દોરવામાં આવે,તો સમતલ $OAB$ નું સમીકરણ શું થાય?

એક ક્ષાર $MX$ નો $K_{sp} = 4 \times 10^{-10}$ છે. જો બંને ક્ષારોની મોલર દ્રાવ્યતા સમાન હોય,તો બીજા ક્ષાર $MX_3$ નો $K_{sp}$ કેટલો હોવો જોઈએ?

એમાઈડ લિંકેજ ધરાવતો પોલિમર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo