જો પ્રક્ષિપ્ત પદાર્થના $x$ અને $y$ યામ સમયના વિધેય તરીકે અનુક્રમે $24t$ અને $43.6t - 4.9t^2$ આપેલા હોય, તો $t = 2 \text{ s}$ સમયે પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો (ડિગ્રીમાં) . . . . . . છે.

  • A
    $60$
  • B
    $45$
  • C
    $30$
  • D
    $75$

Explore More

Similar Questions

બે પ્રક્ષિપ્ત પદાર્થોને અનુક્રમે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ અને $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે,જે સમાન સમયમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તેમના પ્રારંભિક વેગનો ગુણોત્તર કેટલો હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે $v$ વેગથી ફેંકવામાં આવે છે. જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈએ હોય,ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થના વેગનો શિરોલંબ ઘટક ........... છે.

એક ક્રિકેટર $25\,m/s$ ના વેગથી અને સમક્ષિતિજ સાથે $60^\circ$ ના ખૂણે બોલને ફટકારે છે. બેટથી $50\,m$ દૂર ઉભેલા ફિલ્ડરની ઉપરથી બોલ જમીનથી કેટલી ઊંચાઈએ પસાર થશે ($,m$ માં)? (ધારો કે બોલ જમીનની ખૂબ નજીકથી ફટકારવામાં આવ્યો છે અને $g = 9.8\,m/s^2$)

Difficult
View Solution

એક દડાને $60^{\circ}$ ના ખૂણે સમક્ષિતિજ સાથે $E$ ગતિઊર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેની ગતિના મહત્તમ બિંદુએ આ દડાની ગતિઊર્જા કેટલી થશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને $147 \ m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે. તો કેટલા સમય પછી તેની સમક્ષિતિજ સાથેની દિશા $45^{\circ}$ થશે? ......... $s$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo