એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે $v$ વેગથી ફેંકવામાં આવે છે. જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈએ હોય,ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થના વેગનો શિરોલંબ ઘટક ........... છે.

  • A
    $v \sin \theta \times 3$
  • B
    $\frac{v \sin \theta}{3}$
  • C
    $\frac{v \sin \theta}{\sqrt{2}}$
  • D
    $\frac{v \sin \theta}{\sqrt{3}}$

Explore More

Similar Questions

પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત કરેલ સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ અનુક્રમે $R$ અને $H$ છે. જો પવનને કારણે પ્રક્ષિપ્ત પદાર્થને $a=g/4$ જેટલો અચળ સમક્ષિતિજ પ્રવેગ આપવામાં આવે,તો તેની સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ કેટલી થશે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ વેગનો શિરોલંબ ઘટક શૂન્ય હોય છે $(a)$ પરવલયાકાર પથને સ્પર્શકરૂપે
$(2)$ રેખીય વેગ $(b)$ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગનું મહત્તમ ઊંચાઈનું બિંદુ

એક કણને $v$ વેગ સાથે એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તેની સમક્ષિતિજ અવધિ (range) તે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કરતા બમણી હોય. તો સમક્ષિતિજ અવધિ કેટલી હશે?

એક ફાઈટર જેટ $200 \; m/s$ ની ઝડપે અમુક ઊંચાઈએ આડા (ક્ષિતિજ સમાંતર) ઉડી રહ્યું છે. જ્યારે તે એન્ટી-એરક્રાફ્ટ ગનની બરાબર ઉપરથી પસાર થાય છે,ત્યારે જેટને મારવા માટે ગનમાંથી ક્ષિતિજ સાથે $\theta$ ખૂણે એક ગોળી છોડવામાં આવે છે. જો ગોળીની ઝડપ $400 \; m/s$ હોય,તો $\theta$ નું મૂલ્ય $\dots \; ^\circ$ હશે.

એક પદાર્થને જમીન પરથી $20 \, m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત કર્યાના એક સેકન્ડ પછી તેનો કેન્દ્રગામી પ્રવેગ .......... $m/s^2$ છે. [$g = 10 \, m/s^2$ લો]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo