જો $\lambda_{m}$ એ તરંગલંબાઈ દર્શાવે છે કે જેના પર $T \; K$ તાપમાને રહેલા કૃષ્ણ પદાર્થ (black body) માંથી થતું ઉત્સર્જન મહત્તમ હોય,તો

  • A
    $\lambda_{m}$ એ $T$ થી સ્વતંત્ર છે
  • B
    $\lambda_{m} \propto T$
  • C
    $\lambda_{m} \propto T^{-4}$
  • D
    $\lambda_{m} \propto T^{-1}$

Explore More

Similar Questions

એક કૃષ્ણ પદાર્થ (black body) માટે $2000 \ K$ તાપમાને મહત્તમ તરંગલંબાઈ $\lambda_{m}$ છે. તો $3000 \ K$ તાપમાને તેની મહત્તમ તરંગલંબાઈ કેટલી હશે?

એક સંપૂર્ણ કાળા પદાર્થની $2000 \, K$ તાપમાને મહત્તમ તરંગલંબાઈ $\lambda_m$ છે. તો તેના $3000 \, K$ તાપમાને મહત્તમ તરંગલંબાઈ કેટલી હશે?

જો $y$-અક્ષ પર વર્ણપટ્ટીય ઉત્સર્જન શક્તિ (spectral emissive power) અને $x$-અક્ષ પર તરંગલંબાઈ લઈને આલેખ દોરવામાં આવે,તો તરંગલંબાઈ અક્ષની ઉપર અને આલેખની નીચેનો વિસ્તાર ........... છે.

તારા દ્વારા ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઈ $289.8 \, nm$ છે. તારા માટે વિકિરણની તીવ્રતા કેટલી હશે? (સ્ટીફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W m^{-2} K^{-4}$,વિનનો અચળાંક $b = 2898 \, \mu m \cdot K$)

જો સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્સર્જિત વિકિરણોની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઈ અનુક્રમે $0.5 \times 10^{-6} \ m$ અને $10^{-4} \ m$ હોય,તો તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo