જો $x + \frac{1}{x} = 2$ હોય,તો $\sin^{-1} x$ નું મુખ્ય મૂલ્ય શું થાય?

  • A
    $\pi /4$
  • B
    $\pi /2$
  • C
    $\pi$
  • D
    $3\pi /2$

Explore More

Similar Questions

જો $\tan ^{-1}\left(\frac{1-x}{1+x}\right)=\frac{1}{2} \tan ^{-1} x$ હોય,તો $x$ ની કિંમત શોધો.

ધારો કે $a, b$ અને $c$ એ ત્રિકોણની બાજુઓની લંબાઈ છે અને તેની સામેના ખૂણાઓ અનુક્રમે $A, B$ અને $C$ છે. જો $a=3, b=4$ અને $A=\sin^{-1}\left(\frac{3}{4}\right)$ હોય,તો ખૂણો $B$ કેટલો થાય ($^{\circ}$ માં)?

જો $2 \cos \left(2 \tan ^{-1} x\right)=1$ હોય,તો $x=$ . . . . . .

$cosec^{-1}(2)$ નું મુખ્ય મૂલ્ય શોધો.

જો $f(x) = \sin^{-1}(\sin x)$; $x \in R$ હોય,તો $f$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo