જો $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર $Q$ હોય,પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ હોય અને પ્લેટો વચ્ચેનું અંતર $d$ હોય,તો પ્લેટો વચ્ચેનું આકર્ષણ બળ કેટલું હશે?

  • A
    $\frac{1}{2} \left( \frac{Q^2}{\varepsilon_0 A} \right)$
  • B
    $\frac{1}{2} \left( \frac{C V^2}{d} \right)$
  • C
    $\frac{1}{2} \left( \frac{C V^2}{A \varepsilon_0} \right)$
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે,જેમાં $5$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે,જેથી તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ $10^9 \; Vm^{-1}$ હોય. જો કેપેસિટરનું વોલ્ટેજ રેટિંગ $12 \; kV$ હોય,તો $80 \; pF$ કેપેસીટન્સ મેળવવા માટે દરેક પ્લેટનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ?

$1 \ m^2$ જેટલું સમાન ક્ષેત્રફળ ધરાવતી અને $1 \ mm$ અંતરે રહેલી બે પ્લેટોનું કેપેસિટન્સ ગણો.

ચાર્જ થયેલા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે મૂકાયેલા વિદ્યુતભારિત કણ પર લાગતું બળ $F$ છે. જો કેપેસિટરની એક પ્લેટ દૂર કરવામાં આવે,તો તે જ કણ પર લાગતું બળ કેટલું થશે?

જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $6\,cm$ હોય ત્યારે તેની કેપેસિટન્સ $15\,\mu F$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર ઘટાડીને $2\,cm$ કરવામાં આવે,તો આ સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સ ......$\mu F$ થશે.

$4 \ cm$ વ્યાસ ધરાવતી બે પ્લેટથી સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવામાં આવે છે. બે પ્લેટ વચ્ચે કેટલું અંતર રાખવાથી તેનું કેપેસિટન્સ $20 \ cm$ વ્યાસ ધરાવતા ગોળાના કેપેસિટન્સ જેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo