જો $f(x)$ એ વ્યસ્ત કરી શકાય તેવું અને બે વાર વિકલનીય વિધેય હોય જે તમામ $x \in R$ માટે $f'(x) = \int_{0}^{f(x)} f^{-1}(t) dt$ નું પાલન કરે છે અને $f'(0) = 1$ હોય,તો $f'(1)$ ની કિંમત શોધો.

  • A
    $e$
  • B
    $e^2$
  • C
    $\frac{1}{e}$
  • D
    $\sqrt{e}$

Explore More

Similar Questions

જો $y = \frac{ax + b}{cx + d}$ હોય, તો $\frac{dx}{dy} = $

જો $x e^{xy} = y + \sin^2 x$ હોય, તો $x = 0$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

સમીકરણ $x^{2}+xy+y^{2}=100$ માટે $\frac{dy}{dx}$ શોધો.

જો $\tan y = \frac{x \sin \alpha}{1-x \cos \alpha}$ અને $\frac{dy}{dx} = \frac{m}{x^2+2nx+1}$ હોય,તો $m^2+n^2$ ની કિંમત શોધો.

જો વક્ર $xy + ax + by = 0$ પરના બિંદુ $(1, 1)$ આગળ સ્પર્શકનો ઢાળ $2$ હોય,તો $a - b$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo