જો $A(1,1)$ માંથી પસાર થતું વર્તુળ $X$-અક્ષને સ્પર્શતું હોય,તો $A$ માંથી પસાર થતા વ્યાસના બીજા અંત્યબિંદુનો બિંદુપથ શોધો.

  • A
    $(x+1)^2=4y$
  • B
    $(y-1)^2=4x$
  • C
    $(x-1)^2=4y$
  • D
    $(y+1)^2=4x$

Explore More

Similar Questions

ધારો કે $A(5,4)$ અને $B(5,-4)$ બે બિંદુઓ છે. જો $P(x,y)$ સમતલમાં એવું બિંદુ હોય કે જેથી $\angle APB = \frac{\pi}{4}$ થાય,તો બિંદુ $P$ કયા વક્ર પર આવેલું છે?

બિંદુ $P$ માંથી વર્તૂળ $x^2 + y^2 + 4x - 2y - 4 = 0$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. તો $P$ નું બિંદુપથ:

એક વર્તુળના કેન્દ્રનો બિંદુપથ,જે આપેલા બે વર્તુળોને બહારથી સ્પર્શે છે,તે છે

એક બિંદુ $P(x, y)$ એવું છે કે તેના યામ અક્ષોથી અંતરના વર્ગોનો સરવાળો એ રેખા $x-y=1$ થી તેના અંતરના વર્ગ જેટલો છે. તો $P$ ના બિંદુપથનું સમીકરણ શોધો.

$(-3, 0)$ થી ઓછામાં ઓછા $2$ એકમ અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo