જો એક હીટ એન્જિન અને રેફ્રિજરેટર સમાન બે તાપમાન $T_1$ અને $T_2$ $(T_1 > T_2)$ વચ્ચે કાર્યરત હોય,તો હીટ એન્જિનની કાર્યક્ષમતા અને રેફ્રિજરેટરના પરફોર્મન્સ ગુણાંકનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{T_1 - T_2}{T_1 T_2}$
  • B
    $\frac{T_1 + T_2}{T_1 T_2}$
  • C
    $\frac{(T_1 - T_2)^2}{T_1 T_2}$
  • D
    $\frac{(T_1 + T_2)^2}{T_1 T_2}$

Explore More

Similar Questions

જો ${C_V} = 4.96 \text{ cal/mole K}$ હોય,તો આ વાયુના $2 \text{ moles}$ નું તાપમાન $340 \text{ K}$ થી વધારીને $342 \text{ K}$ કરવામાં આવે ત્યારે આંતરિક ઉર્જામાં થતો વધારો ....... $\text{cal}$ છે.

$327^{\circ} C$ તાપમાને રહેલા બે મોલ ત્રિ-પરમાણ્વીય વાયુ $\left(\gamma = \frac{4}{3}\right)$ નું સમોષ્મી વિસ્તરણ એવી રીતે થાય છે કે તેનું કદ તેના પ્રારંભિક કદ કરતાં $8$ ગણું થાય છે. ત્યારબાદ, સમકદ પ્રક્રિયામાં વાયુનું તાપમાન બમણું કરવામાં આવે છે. આ બે પ્રક્રિયાઓમાં થયેલું કુલ કાર્ય શોધો ($R$ - સાર્વત્રિક વાયુ અચળાંક). ($R$ માં)

એક વાયુનું પ્રારંભિક દબાણ અને કદ અનુક્રમે $P$ અને $V$ છે. પ્રથમ સમતાપી પ્રક્રિયા દ્વારા વાયુને $9V$ કદ સુધી વિસ્તૃત કરવામાં આવે છે અને ત્યારબાદ સમોષ્મી પ્રક્રિયા દ્વારા તેનું કદ $V$ સુધી સંકોચવામાં આવે છે,તો તેનું અંતિમ દબાણ કેટલું હશે ($P$ માં)? (અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma = \frac{3}{2}$)

એક મોનોએટોમિક વાયુ $\frac{Q}{4}$ જેટલું કાર્ય કરે છે,જ્યાં $Q$ તેને આપેલી ઉષ્મા છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલર ઉષ્માધારિતા $xR$ હશે,જ્યાં $R$ એ વાયુ અચળાંક છે. $x$ નું મૂલ્ય શોધો.

$P-V$ આલેખમાં એક ચક્રીય પ્રક્રિયા $ABCDA$ દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ સમાન પ્રક્રિયા દર્શાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo