જો ફ્રિન્જની પહોળાઈ $0.4 \,mm$ હોય, તો એક જ બાજુએ પાંચમી પ્રકાશિત અને ત્રીજી અપ્રકાશિત ફ્રિન્જ વચ્ચેનું અંતર કેટલું થાય ($\,mm$ માં)?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$YDSE$ માં જો પ્રકાશની તરંગલંબાઈ $200 \, nm$ અને $d = 700 \, nm$ હોય,તો પડદા પર કેટલા મહત્તમ (maxima) મેળવી શકાય?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,ઈલેક્ટ્રોન તરંગોનો ઉપયોગ કરીને વ્યતિકરણ મેળવવામાં આવે છે. ઈલેક્ટ્રોન ઈલેક્ટ્રોન ગન દ્વારા ઉત્પન્ન થાય છે. શલાકાની પહોળાઈ વધારવા માટે,શું કરવું જોઈએ?

$520\, nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ બે સ્લિટમાંથી પસાર થઈને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાપેક્ષ તીવ્રતા વિરુદ્ધ વિચલન કોણ $\theta$ નો વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $d$ કેટલું છે?

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,$1 \; m$ દૂર રાખેલા પડદા પર ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.2^{\circ}$ માલૂમ પડે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $600 \; nm$ છે. જો સમગ્ર પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે,તો ફ્રિન્જની કોણીય પહોળાઈ કેટલી થશે ($^{\circ}$ માં)? પાણીનો વક્રીભવનાંક $4/3$ લો.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં સ્લિટ્સની પહોળાઈ સમાન છે અને ઉદગમ સ્લિટ્સની સાપેક્ષમાં સમપ્રમાણ રીતે મૂકવામાં આવ્યું છે. મધ્યસ્થ શલાકા પાસે તીવ્રતા $I_0$ છે. જો એક સ્લિટ બંધ કરવામાં આવે, તો આ બિંદુએ તીવ્રતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo