જો બોહરના પરમાણુ મોડેલમાં,એવું માનવામાં આવે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું બળ $r^4$ ના વ્યસ્ત પ્રમાણમાં છે,તો તંત્રની ઉર્જા કોના પ્રમાણમાં હશે?

  • A
    $n^2$
  • B
    $n^4$
  • C
    $n^6$
  • D
    $n^8$

Explore More

Similar Questions

બોહર મોડેલમાં હાઇડ્રોજન પરમાણુની $n^{th}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વિચાર કરો. કક્ષાનો પરિઘ તે ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ ના સંદર્ભમાં કેવી રીતે દર્શાવી શકાય?

હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન $n=4$ થી $n=2$ સ્તરમાં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ $Li^{2+}$ આયનમાં થતા સંક્રમણની આવૃત્તિ કરતાં $\frac{3}{7}$ ગણી છે. $Li^{2+}$ આયનમાં કયું સંક્રમણ આને અનુરૂપ છે?

હાઇડ્રોજન પરમાણુ $(_1H^1)$ અને હિલિયમ આયન $(He^+)$ $(_2^4He)$ માટે $2^{\text{nd}}$ કક્ષાના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

જો હાઇડ્રોજન પરમાણુમાં $n^{th}$ કક્ષાની ઊર્જા $E_n$ હોય,તો હિલીયમ આયન $(He^+)$ ની $n^{th}$ કક્ષાની ઊર્જા કેટલી થશે?

$Li^{2+}$ ની આયનીકરણ ઉર્જા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo