જો $px^2 - qy^2 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ ભિન્ન હોય,તો

  • A
    $pq < 0$
  • B
    $p + q = 0$
  • C
    $pq > 0$
  • D
    $pq = 0$

Explore More

Similar Questions

$x^2 + 2hxy + 6y^2 = 0$ દ્વારા આપવામાં આવેલી બંને રેખાઓના ઢાળ ધન હોય અને તેમની વચ્ચેનો ખૂણો $\operatorname{Tan}^{-1}\left(\frac{1}{7}\right)$ હોય,તો $h$ ની કિંમત શોધો.

$2x^2 + xy - y^2 - x + 2y - 1 = 0$ સમીકરણ દ્વારા દર્શાવેલ રેખાઓની જોડી વચ્ચેના લઘુકોણ $\theta$ નું માપ છે:

$x^2 + xy = 0$ દ્વારા દર્શાવાતી રેખાઓ વચ્ચેનો ખૂણો .....$^o$ છે.

$2x^2 - 5xy + 2y^2 - 3x + 3y + 1 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી બે સીધી રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો છે?

જો $\operatorname{Tan}^{-1}(2 \sqrt{10})$ એ રેખાઓ $ax^2 + 4xy - 2y^2 = 0$ વચ્ચેનો ખૂણો હોય અને $a \in \mathbb{Z}$ હોય,તો આપેલી રેખાઓના ઢાળનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo