જો રૈખિક જોડના બે ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ $x^{\circ}$ હોય,તો બીજા ખૂણાનું માપ $\ldots \ldots$ થાય.

  • A
    $90-x^{\circ}$
  • B
    $180+x^{\circ}$
  • C
    $180-x^{\circ}$
  • D
    $90+x^{\circ}$

Explore More

Similar Questions

$\Delta XYZ$ માં,$\angle X : \angle Y : \angle Z = 1 : 4 : 4$ હોય,તો $\angle Z = \ldots$ ($^{\circ}$ માં)

આકૃતિમાં $x+y$ ની કઈ કિંમત માટે $ABC$ એક સીધી રેખા બનશે? તમારા જવાબનું સમર્થન કરો.

$\angle ACD$ એ $\Delta ABC$ નો બહિષ્કોણ છે. $\angle ABC$ અને બહિષ્કોણ $\angle ACD$ ના દ્વિભાજકો એકબીજાને બિંદુ $E$ માં છેદે છે. સાબિત કરો કે,$\angle BEC = \frac{1}{2} \angle BAC$.

Difficult
View Solution

આપેલ આકૃતિમાં,જો $AB \parallel CD$,$\angle PCD = 130^{\circ}$ અને $\angle PBA = 140^{\circ}$ હોય,તો $\angle BPC$ શોધો. ($^{\circ}$ માં)

નીચેની આકૃતિમાં,$\angle DBC = 70^{\circ}$ અને કિરણ $BP$ એ $\angle DBA$ નો દ્વિભાજક છે. $\angle PBC$ અને $\angle PBD$ નો વિપરીત કોણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo