જો પાત્રમાં $CO_2$ (વાસ્તવિક વાયુ) નું દબાણ $P = \frac{RT}{2V - b} - \frac{a}{4V^2}$ દ્વારા આપવામાં આવે,તો પાત્રમાં વાયુનું દળ ...... $g$ છે.

  • A
    $11$
  • B
    $22$
  • C
    $33$
  • D
    $44$

Explore More

Similar Questions

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(i)$ અથડામણને કારણે વાયુના અણુઓની ઘનતા બદલાય છે.
$(ii)$ સમાન તાપમાને દરેક વાયુના $1 \ g$ દળની સરેરાશ ગતિઊર્જા સમાન હોય છે.
$(iii)$ સમાન તાપમાને બે અલગ-અલગ વાયુઓ માટે $v_{rms}$ સમાન હોય છે.
$(iv)$ અચળ તાપમાને જો વાયુનું દબાણ વધારવામાં આવે,તો તેનો સરેરાશ મુક્ત પથ (mean free path) ઘટે છે.

આદર્શ વાયુના અણુઓ માટે સરેરાશ મુક્ત સમય $t$ (બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય) તાપમાન $(T)$ ના વિધેય તરીકે દર્શાવતો આલેખ ગુણાત્મક રીતે કયો છે? (આલેખ યોજનાકીય છે અને માપદંડ મુજબ દોરેલા નથી)

એક વાયુને બંધ પાત્રમાં રાખવામાં આવ્યો છે. આ પાત્રને વધુ ઝડપે ગતિ કરતી ટ્રેનમાં રાખતા,વાયુનું તાપમાન

આદર્શ વાયુનો એક મોલ $p=p_0\left[1-\alpha\left(\frac{V}{V_0}\right)^3\right]$ પ્રક્રિયામાંથી પસાર થાય છે, જ્યાં $p$ અને $V$ એ દબાણ અને કદ છે, $p_0, V_0$ અને $\alpha$ અચળાંકો છે. જો વાયુનું મહત્તમ પ્રાપ્ત કરી શકાય તેવું તાપમાન $\left(\frac{3}{4}\right) \frac{p_0 V_0}{R}$ હોય, તો $\alpha$ નું મૂલ્ય કેટલું હશે?

$1 \; kg$ દ્વિ-પરમાણ્વીય વાયુ $8 \times 10^4 \; N/m^2$ ના દબાણે છે. વાયુની ઘનતા $4 \; kg/m^3$ છે. તો તેની ઉષ્મીય ગતિને કારણે વાયુની ઉર્જા ($\times 10^4 \; J$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo