જો પ્રક્રિયા $NH_4COONH_{2(s)}$ થી શરૂ કરવામાં આવે અને સંતુલન મિશ્રણનું કુલ દબાણ $3 \ atm$ હોય,તો $NH_4COONH_{2(s)} \rightleftharpoons 2NH_{3(g)} + CO_{2(g)}$ માટે $K_P$ ..... $atm^3$ છે.

  • A
    $4$
  • B
    $27$
  • C
    $\frac{4}{27}$
  • D
    $\frac{1}{27}$

Explore More

Similar Questions

પ્રક્રિયા $NO_2 + CO \rightleftharpoons NO + CO_2$ માટે,એક પાત્રમાં $1$ મોલ $NO_2$ અને $2$ મોલ $CO$ લેવામાં આવ્યા છે. જો સંતુલન સમયે $CO$ નો $25 \%$ જથ્થો વપરાઈ જાય,તો સંતુલન અચળાંક $K_p$ ની ગણતરી કરો.

$A_2B_3$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ વિયોજન માટેની પ્રક્રિયા $A_2B_3 \rightarrow 2A^{3+} + 3B^{2-}$ મુજબ,$A^{3+}$ આયનોની સંખ્યા કોના બરાબર થાય?

ચોક્કસ તાપમાને $0.50 \ atm$ દબાણ ધરાવતા એમોનિયા વાયુના ફ્લાસ્કમાં ઘન $NH_4HS$ મૂકવામાં આવે છે. $NH_4HS$ નું વિઘટન થઈને $NH_3$ વાયુ અને $H_2S$ વાયુ બને છે. જ્યારે ફ્લાસ્કમાં સંતુલન સ્થપાય છે,ત્યારે કુલ દબાણ વધીને $0.84 \ atm$ થાય છે. આ તાપમાને $NH_4HS$ ના વિઘટન માટે સંતુલન અચળાંક $(K_p)$ કેટલો હશે?

$N_2 + O_2 \rightleftharpoons 2NO$ પ્રક્રિયા માટે,$N_2$,$O_2$ અને $NO$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $0.25 \ mol/L$,$0.05 \ mol/L$ અને $1.0 \ mol/L$ છે. તો $N_2$ અને $O_2$ ની પ્રારંભિક સાંદ્રતા કેટલી હશે?

$300 \ K$ તાપમાને $N_2O_{4(g)}$ ને $1 \ atm$ દબાણે બંધ પાત્રમાં રાખવામાં આવે છે. સંતુલને $20\%$ $N_2O_{4(g)}$ નું $NO_{2(g)}$ માં રૂપાંતર થાય છે.
$N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$
તેથી,પરિણામી દબાણ કેટલું હશે ($atm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo