જો શૂન્યોનો સરવાળો $2$ હોય અને શૂન્યોનો ગુણાકાર $3$ હોય,તો દ્વિઘાત બહુપદી ........ છે.

  • A
    $p(x)=4(x^{2}+2x-3)$
  • B
    $p(x)=4(x^{2}+2x+3)$
  • C
    $p(x)=4(x^{2}-2x-3)$
  • D
    $p(x)=4(x^{2}-2x+3)$

Explore More

Similar Questions

નીચેના વિધાનની સત્યતા તપાસો: $(x-2)$ એ $x^{3}+5x^{2}-2x-25$ નો અવયવ છે.

આપેલ બહુપદીના ઘાતને આધારે તેનો પ્રકાર ઓળખો: $p(x) = 3.14x^2 + 1.57x + 1$.

નીચેનામાંથી કઈ ત્રિઘાત બહુપદી છે?

નીચે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો: $5x^2 + 8x + 3$.

નીચેની બહુપદીના વાસ્તવિક શૂન્યોની સંખ્યા શોધો: $p(x) = 4x^2 + 11x + 10$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo