જો વર્તુળો $x^2+y^2-2x-4y+c=0$ અને $x^2+y^2-4x-2y+4=0$ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ હોય,તો $c$ ની કિંમત શોધો.

  • A
    $\frac{3 \pm \sqrt{5}}{2}$
  • B
    $\frac{6 \pm \sqrt{5}}{2}$
  • C
    $\frac{9 \pm \sqrt{5}}{2}$
  • D
    $\frac{7 \pm \sqrt{5}}{2}$

Explore More

Similar Questions

જો $\frac{1}{2} \leq x \leq 1$ હોય,તો $\cos ^{-1} x+\cos ^{-1}\left(\frac{x}{2}+\frac{1}{2} \sqrt{3-3 x^2}\right)$ ની કિંમત શોધો.

બિંદુ $(1, \pi)$ થી $(1, 0^{\circ})$ અને $(1, \frac{\pi}{2})$ ને જોડતી રેખાનું (ધ્રુવીય યામમાં) લંબ અંતર કેટલું છે?

નીચેના લોજિક ગેટ્સના સંયોજન દ્વારા કયો લોજિક ગેટ દર્શાવવામાં આવ્યો છે?

એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાના આંટાઓની સંખ્યા અનુક્રમે $500$ અને $2000$ છે. જો પ્રાઇમરીમાં પ્રવાહ $48 \ A$ હોય,તો સેકન્ડરીમાં પ્રવાહ........$A$ છે.

માઈકોરાઈઝા (કવકજાળ) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo