જો $(-5, 3), (a, -1), (6, b)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર $(1, -1)$ હોય,તો $a$ અને $b$ ની કિંમતો શોધો.

  • A
    $a = 2, b = -5$
  • B
    $a = 1, b = -3$
  • C
    $a = 7, b = -2$
  • D
    $a = 5, b = -5$

Explore More

Similar Questions

જો $\Delta PQR$ ના શિરોબિંદુઓ $P(3, 10)$,$Q(6, 5)$ અને $R(1, 2)$ હોય,તો $\Delta PQR$ એ $\dots$ ત્રિકોણ છે.

દર્શાવો કે બિંદુઓ $A(2, 2)$,$B(-2, 2)$,$C(-2, -2)$ અને $D(2, -2)$ એ ચોરસના શિરોબિંદુઓ છે.

વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓ $(2, 4)$ અને $(2, 6)$ છે, તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય?

$A (3, -2)$ અને $B (-1, 4)$ ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ શોધો:

બિંદુઓ $A$ અને $B$ ના યામ $(2, 2)$ અને $(6, 6)$ છે. બિંદુ $P$ ના યામ શોધો કે જેથી $PA = PB$ થાય અને $\Delta PAB$ નું ક્ષેત્રફળ $4$ હોય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo