જો $\Delta PQR$ ના શિરોબિંદુઓ $P(3, 10)$,$Q(6, 5)$ અને $R(1, 2)$ હોય,તો $\Delta PQR$ એ $\dots$ ત્રિકોણ છે.

  • A
    સમબાજુ
  • B
    વિષમબાજુ
  • C
    સમદ્વિબાજુ
  • D
    લઘુકોણ

Explore More

Similar Questions

સાબિત કરો કે $(t, t-2)$,$(t+2, t+2)$ અને $(t+3, t)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $t$ ની કિંમત પર આધારિત નથી.

જો $A(2, 9)$,$B(-2, 1)$ અને $C(6, 3)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય અને $\Delta ABC$ નું ક્ષેત્રફળ $28$ હોય,તો $A$ માંથી $\overline{BC}$ પર દોરેલા વેધની લંબાઈ શોધો.

$P(0, 1/2)$,$Q(1/2, 1/2)$,અને $R(1/2, 0)$ એ $\Delta ABC$ ની બાજુઓ $\overline{AB}$,$\overline{BC}$,અને $\overline{CA}$ ના મધ્યબિંદુઓ છે. $A$,$B$,અને $C$ ના યામ શોધો.

Difficult
View Solution

$\Delta ABC$ માં,જો $A(b, c)$,$B(-a, 0)$ અને $C(a, 0)$ હોય અને $D$ એ $\overline{BC}$ નું મધ્યબિંદુ હોય,તો સાબિત કરો કે $AB^2 + AC^2 = 2(AD^2 + BD^2)$.

Difficult
View Solution

$(1, 5), (-2, 4), (-3, -1), (2, -3)$ અને $(5, 1)$ શિરોબિંદુઓ ધરાવતા પંચકોણનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo