જો $\left(\frac{x^{5/2}}{2} - \frac{4}{x^{\ell}}\right)^9$ ના દ્વિપદી વિસ્તરણમાં અચળ પદ $-84$ હોય અને $x^{-3\ell}$ નો સહગુણક $2^{\alpha}\beta$ હોય,જ્યાં $\beta < 0$ એ એકી સંખ્યા છે,તો $|\alpha\ell - \beta|$ ની કિંમત શોધો.

  • A
    $99$
  • B
    $97$
  • C
    $96$
  • D
    $98$

Explore More

Similar Questions

$(1 + x)^{10}$ ના વિસ્તરણમાં મધ્યમ પદનો સહગુણક શું છે?

જો $(1+\alpha x)^{26}$ અને $(1-\alpha x)^{28}$ ના દ્વિપદી વિસ્તરણમાં મધ્યમ પદોના સહગુણકો સમાન હોય, જ્યાં $\alpha \neq 0$, તો $\alpha$ ની કિંમત શોધો:

${\left( {x - \frac{1}{x}} \right)^{18}}$ ના વિસ્તરણમાં મધ્યમ પદ કયું છે?

ધારો કે $\alpha > 0, \beta > 0$ એવા છે કે જેથી $\alpha^{3} + \beta^{2} = 4$ થાય. જો $(\alpha x^{\frac{1}{9}} + \beta x^{-\frac{1}{6}})^{10}$ ના દ્વિપદી વિસ્તરણમાં $x$ થી સ્વતંત્ર પદનું મહત્તમ મૂલ્ય $10k$ હોય,તો $k$ બરાબર શું થાય?

$(7^{1/3} + 11^{1/9})^{6561}$ ના વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo