જો સમીકરણ $3x^2+7xy+2y^2+2gx+2fy+2=0$ એ બે છેદતી રેખાઓની જોડી દર્શાવતું હોય અને ઉગમબિંદુથી તેમના છેદબિંદુનું અંતરનો વર્ગ $\frac{2}{5}$ હોય,તો $f^2+g^2=$

  • A
    $\frac{25}{4}$
  • B
    $25$
  • C
    $50$
  • D
    $\frac{25}{2}$

Explore More

Similar Questions

$x^2+4xy+3y^2-4x-10y+3=0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓના છેદબિંદુ અને બિંદુ $(2,2)$ માંથી પસાર થતી સીધી રેખાનું સમીકરણ શોધો.

જો $y = mx$ એ રેખાઓ $ax^2 - 2hxy + by^2 = 0$ વચ્ચેના ખૂણાના દ્વિભાજકો પૈકીનો એક હોય,તો

Difficult
View Solution

જો $x^{2}-2 p x y-y^{2}=0$ અને $x^{2}-2 q x y-y^{2}=0$ એકબીજા વચ્ચેના ખૂણાઓને દુભાગતા હોય,તો

રેખાઓ $x=5$ અને $y=3$ વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકોનું સંયુક્ત સમીકરણ શું છે?

સામાન્ય દ્વિઘાત સમીકરણ $f(x, y) = ax^2 + 2hxy + by^2 + 2gx + 2fy + c = 0$ દ્વારા સંપાતી રેખાઓ દર્શાવવાની શરત છે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo