જો સમતલ $x+4y-z+7=0$ અને $3x+y+5z=8$ ના છેદબિંદુમાંથી પસાર થતા સમતલ $P$ નું સમીકરણ કોઈ $a, b \in R$ માટે $ax+by+6z=15$ હોય,તો બિંદુ $(3,2,-1)$ નું સમતલ $P$ થી અંતર શોધો.

  • A
    $3$
  • B
    $7$
  • C
    $21$
  • D
    $63$

Explore More

Similar Questions

રેખા $\frac{x - 2}{3} = \frac{y + 1}{2} = \frac{z - 1}{-1}$ એ વક્ર $xy = c^2, z = 0$ ને છેદે છે,તો $c$ ની કિંમત શોધો.

Difficult
View Solution

સમતલો $\overrightarrow{r} \cdot (\hat{i} + \hat{j} + \hat{k}) = 1$ અને $\overrightarrow{r} \cdot (\hat{i} - 2\hat{j}) = -2$ ના છેદબિંદુમાંથી પસાર થતા અને બિંદુ $(1, 0, 2)$ માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ શોધો:

એક બિંદુ $P$ એ $Q(1, -2, 3)$ માંથી પસાર થતી અને રેખા $\frac{x}{1} = \frac{y}{4} = \frac{z}{5}$ ને સમાંતર રેખા પર આવેલું છે. જો $P$ એ સમતલ $2x + 3y - 4z + 22 = 0$ પર આવેલું હોય, તો રેખાખંડ $PQ$ ની લંબાઈ શોધો.

બિંદુ $O(\vec{0})$ નું સમતલ $\vec{r} \cdot(\hat{i}+\hat{j}+\hat{k})=5$ થી સદિશ $2 \hat{i}+3 \hat{j}-6 \hat{k}$ ને સમાંતર માપેલું અંતર કેટલું છે?

ધારો કે બિંદુ $\left(\frac{5}{3}, \frac{5}{3}, \frac{8}{3}\right)$ નું સમતલ $x-2y+z-2=0$ માં પ્રતિબિંબ $P$ છે. જો બિંદુ $Q(6, -2, \alpha)$,જ્યાં $\alpha > 0$,નું $P$ થી અંતર $13$ હોય,તો $\alpha$ ની કિંમત $...........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo