જો બિંદુઓ $(-2, 3)$ અને $(6, -5)$ થી સમાન અંતરે આવેલા બિંદુઓના બિંદુપથનું સમીકરણ $a x + b y + c = 0$ હોય,જ્યાં $a > 0$,તો $a, b, c$ નો ચડતો ક્રમ કયો છે?

  • A
    $a, b, c$
  • B
    $c, b, a$
  • C
    $b, c, a$
  • D
    $a, c, b$

Explore More

Similar Questions

ધારો કે $A(2, -3)$ અને $B(-2, 1)$ એ $\Delta ABC$ ના બે શિરોબિંદુઓ છે. જો ત્રિકોણનું મધ્યકેન્દ્ર રેખા $2x + 3y = 1$ પર ગતિ કરતું હોય, તો શિરોબિંદુ $C$ નો બિંદુપથ શોધો.

$P(1, 4)$ અને $Q(k, 3)$ બિંદુઓને જોડતા રેખાખંડના લંબદ્વિભાજકનો $y$-અંતઃખંડ $-4$ છે. તો નીચેનામાંથી $k$ ની શક્ય કિંમત કઈ છે?

જો $A(2, -3)$ અને $B(-2, 1)$ એ $\triangle ABC$ ના બે શિરોબિંદુઓ હોય અને જો $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર રેખા $2x + 3y = 1$ પર આવેલું હોય,તો $\triangle ABC$ ના શિરોબિંદુ $C$ નો બિંદુપથ શું થાય?

આપેલ બિંદુઓ $A(6,0)$,$B(0,4)$ અને $O$ ઉગમબિંદુ છે,તો બિંદુ $P(x, y)$ નો બિંદુપથ શોધો કે જેથી $\triangle POB$ નું ક્ષેત્રફળ એ $\triangle POA$ ના ક્ષેત્રફળ કરતા $2$ ગણું હોય.

જો સમતલમાં બે લંબ રેખાઓથી બિંદુ $P(x, y)$ ના અંતરનો સરવાળો $1$ હોય,તો $P$ નો બિંદુપથ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo