જો એક ચોરસના વિકર્ણના અંત્યબિંદુઓ $(1, -2, 3)$ અને $(2, -3, 5)$ હોય,તો તેની બાજુની લંબાઈ કેટલી થાય?

  • A
    $\sqrt{6}$
  • B
    $\sqrt{3}$
  • C
    $\sqrt{5}$
  • D
    $\sqrt{7}$

Explore More

Similar Questions

લંબ રેખાઓની એક જોડી ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને વક્ર $x^2+y^2=4$ અને $x+y=a$ ના છેદબિંદુઓમાંથી પણ પસાર થાય છે,જ્યાં $a>0$. તો $a$ ની કિંમત શોધો.

જો બિંદુ $P$ માંથી ત્રણ વર્તુળો $x^2+y^2-4=0$,$x^2+y^2-2x+3y=0$ અને $x^2+y^2+7y-18=0$ પર દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય,તો $P$ ના યામ શોધો.

આપેલ પ્રક્રિયાની નીપજ શું છે?

એક ધાતુના તારના છેડાઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ કરવામાં આવે છે. જો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે,તો ડ્રિફ્ટ વેગ

નીચેનામાંથી કઈ સંયુગ્મી એસિડ-બેઇઝની જોડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo