જો સમાન દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોનની ગતિઊર્જા અનુક્રમે $\varepsilon_1, \varepsilon_2$ અને $\varepsilon_3$ હોય, તો:

  • A
    $\varepsilon_1 > \varepsilon_3 > \varepsilon_2$
  • B
    $\varepsilon_1 = \varepsilon_2 = \varepsilon_3$
  • C
    $\varepsilon_1 < \varepsilon_3 < \varepsilon_2$
  • D
    $\varepsilon_1 > \varepsilon_2 > \varepsilon_3$

Explore More

Similar Questions

સમાન ઉર્જા ધરાવતા પ્રોટોન અને $\alpha$-કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર શું હશે?

Difficult
View Solution

તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ અવગણ્ય વર્ક ફંક્શન ધરાવતી ફોટોસેન્સિટિવ સપાટી પર આપાત થાય છે. સપાટીમાંથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_1$ છે. તો ગુણોત્તર $\lambda : \lambda_1^2$ શું થશે? ($h =$ પ્લાન્કનો અચળાંક,$c =$ પ્રકાશનો વેગ,$m =$ ઈલેક્ટ્રોનનું દળ)

$3$-પરિમાણમાં આદર્શ વાયુનું તાપમાન $300\, K$ છે. $300\, K$ તાપમાને ઇલેક્ટ્રોનની અનુરૂપ દ-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે $....\, nm$ છે.
$[m_e = \text{ઇલેક્ટ્રોનનું દળ} = 9 \times 10^{-31}\, kg, h = \text{પ્લાન્ક અચળાંક} = 6.6 \times 10^{-34}\, Js, k_B = \text{બોલ્ટ્ઝમેન અચળાંક} = 1.38 \times 10^{-23}\, JK^{-1}]$

જો કણની ગતિઊર્જા તેના અગાઉના મૂલ્ય કરતા $16$ ગણી કરવામાં આવે,તો કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઇમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

એક ફોટોનની ઊર્જા પ્રોટોનની ગતિઊર્જા જેટલી છે. જો $\lambda_1$ એ પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ હોય,$\lambda_2$ એ ફોટોન સાથે સંકળાયેલી તરંગલંબાઈ હોય અને ફોટોનની ઊર્જા $E$ હોય,તો $(\lambda_1 / \lambda_2)$ એ કોના પ્રમાણમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo