જો કોઈ પદાર્થની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતા ચાર ગણી થાય,તો નવું વેગમાન કેટલું થશે?

  • A
    તેના પ્રારંભિક મૂલ્ય કરતા બમણું થશે
  • B
    તેના પ્રારંભિક મૂલ્ય કરતા ત્રણ ગણું થશે
  • C
    તેના પ્રારંભિક મૂલ્ય કરતા ચાર ગણું થશે
  • D
    અચળ રહેશે

Explore More

Similar Questions

જો કોઈ પદાર્થની ગતિઊર્જામાં $20 \%$ નો ફેરફાર થાય, તો તેના વેગમાનમાં કેટલો ફેરફાર થશે?

જ્યારે કોઈ પદાર્થની ગતિઊર્જા તેના મૂળ મૂલ્ય કરતા $36$ ગણી થાય,ત્યારે પદાર્થના વેગમાનમાં થતો ટકાવારી વધારો કેટલો હશે ($\%$ માં)?

એક છોકરો $0.5\, kg$ ના દડાને ઘર્ષણરહિત સપાટી પર $20\, ms^{-1}$ ની ઝડપથી ગબડાવે છે. રસ્તામાં એક અવરોધને કારણે દડો વિચલિત થાય છે. વિચલન પછી,તે તેની પ્રારંભિક ગતિઊર્જાના $5\%$ સાથે ગતિ કરે છે. તો હવે દડાની ઝડપ કેટલી હશે? (in $ms^{-1}$)

જો વેગમાનમાં $0.01\%$ નો વધારો થાય,તો ગતિઊર્જામાં કેટલા ટકા વધારો થાય ($\%$ માં)?

જો પદાર્થની ગતિઊર્જામાં $300 \%$ નો વધારો કરવામાં આવે,તો તેના રેખીય વેગમાનમાં થતો ટકાવારી $(\%)$ વધારો શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo